ઔધોગિકકરણ અને ખેતીવાડીના કારણે ધમધમતા અંજાર તાલુકાના મોટા ભાગના તમામ ગામોના ભૂગર્ભ મીઠા પાણીના સ્રોત અંગે મડેલા આકડા ચોકવનારા છે. પાણીની કટોકટીને પહોચી વડ્વા મથડા ગ્રામ પંચાયત આજથી છ વર્ષ પહેલા પાણી માટે “પાણી પહેલા પાળ’ બાંધી છે.કરછ જિલાના અંજાર તાલુકામાં આવેલી મથડા ગ્રામ પંચાયતએ પોતાના ગામમાં પીવાનાપાણીની સ્વતંત્ર પાણી યોજનાનો અમલ કરી રહી છે.મથડા પંચાયત દ્વારાગામ માં પીવાના પાણી ઉપર કોઈ ની નિયમિત દેખરેખ ન હોવાથી.પાણીનો વધારે બગાડ થતો હતો. અને તેના લીધે ગામમાં પાણી બહુજ અનિયમિત આવતું હતું. અને પાણીપુરવઠા ઉપર આધારિત રહેવું પડતું હોવાથી.એપ્રિલ ૨૦૦૫ થી પંચાયત દ્વારા ગામની પાણી સમિતિની રચના કરવામાં આવી .આ પાણી સમિતિ ગ્રામસભા ભરીને દરેક ક્ષાતિઓ માંથી કુલ ૧૩ સભ્યો પશન્દ કરવામાં આવ્યા.જેમાં ૫ બહેનો અને ૮ ભાઈઓ ની એક સમિતિની રચના કરવામાં આવી.આ પાણી સમિતિ દ્વારા નિયમિત પાણી કેવી રીતે મડી રહે તે ધ્યાનમાં રાખીને પાણીને લઈને એક આયોજન અને બજેટ બનાવવામાં આવેલ.આ આયોજન ને પાળ પાડવા આ સમિતિ દ્વારા વોટર એન્ડ સેનીટેસન મેનજમેન્ટ ઓર્ગેનાંઝેસન (વાસ્મો) સાથે સકલન કરીને.પંચાયત દ્વારા રૂપીયા.૬૫૦૦૦:૦૦ લોકફાળા તરીકે અને રૂપીયા ૬૦૦૦૦૦:૦૦ વાસ્મો દ્વારામંજુર કરવામાં આવેલ.મથડા ગામમાં પાણીને સ્વતંત્ર યોજના ઉભી કરવામાં આવી.આ યોજનાને સફળ બનાવવા પંચાયત દ્વારા એક વ્યક્તિની નિમણુક કરેલ છે.જેને પંચાયત મહેનતાણાપેટેદર મહીને રૂપીયા ૨૫૦૦ ચુકવવામાં આવે છે.આ ખર્ચ નિભાવણી માટે પચાયત નીતિ નિયમો તથા એક મહિનાના ૨૦ રૂપીયા પાણી વેરા તરીકે નિયમિત ઉગરાવે છે.આ વ્યવસ્થા થી ગામમાં ૩૫૦ ઘરોમાં નળ કનેક્શન થી હાલમાં ૮ કલાક નિયમિત પાણી મડી રહે છે.પંચાયતની પહેલ થી મથડા ગામ સ્વતંત્ર પાણી યોજના ની નિભાવણી કરી રયું છે.આમ મથડા ગ્રામ પંચાયત દ્વારા એક આ વિસ્તારમાં નવી પહેલ કરીને પીવાના પાણી માટે કોઈ ઉપર આધારિત રહેવું પડતું નથી .ગામના સહકારથી અને વાસ્મોના સહયોગથી મથડા ગ્રામ પંચાયત સ્વતંત્ર પાણી યોજના ચલાવી રહી છે.મથડા ગ્રામ પંચાયત પાસેથી પ્રેણા લઈ અંજાર તાલુકાની ભલોટ જૂથ ગ્રામ પંચાયત આ દિશામાં પહેલ માંડી છે. મથડા ગામની પાણીદાર પાણી સમિતિ
ઔધોગિકકરણ અને ખેતીવાડીના કારણે ધમધમતા અંજાર તાલુકાના મોટા ભાગના તમામ ગામોના ભૂગર્ભ મીઠા પાણીના સ્રોત અંગે મડેલા આકડા ચોકવનારા છે. પાણીની કટોકટીને પહોચી વડ્વા મથડા ગ્રામ પંચાયત આજથી છ વર્ષ પહેલા પાણી માટે “પાણી પહેલા પાળ’ બાંધી છે.કરછ જિલાના અંજાર તાલુકામાં આવેલી મથડા ગ્રામ પંચાયતએ પોતાના ગામમાં પીવાનાપાણીની સ્વતંત્ર પાણી યોજનાનો અમલ કરી રહી છે.મથડા પંચાયત દ્વારાગામ માં પીવાના પાણી ઉપર કોઈ ની નિયમિત દેખરેખ ન હોવાથી.પાણીનો વધારે બગાડ થતો હતો. અને તેના લીધે ગામમાં પાણી બહુજ અનિયમિત આવતું હતું. અને પાણીપુરવઠા ઉપર આધારિત રહેવું પડતું હોવાથી.એપ્રિલ ૨૦૦૫ થી પંચાયત દ્વારા ગામની પાણી સમિતિની રચના કરવામાં આવી .આ પાણી સમિતિ ગ્રામસભા ભરીને દરેક ક્ષાતિઓ માંથી કુલ ૧૩ સભ્યો પશન્દ કરવામાં આવ્યા.જેમાં ૫ બહેનો અને ૮ ભાઈઓ ની એક સમિતિની રચના કરવામાં આવી.આ પાણી સમિતિ દ્વારા નિયમિત પાણી કેવી રીતે મડી રહે તે ધ્યાનમાં રાખીને પાણીને લઈને એક આયોજન અને બજેટ બનાવવામાં આવેલ.આ આયોજન ને પાળ પાડવા આ સમિતિ દ્વારા વોટર એન્ડ સેનીટેસન મેનજમેન્ટ ઓર્ગેનાંઝેસન (વાસ્મો) સાથે સકલન કરીને.પંચાયત દ્વારા રૂપીયા.૬૫૦૦૦:૦૦ લોકફાળા તરીકે અને રૂપીયા ૬૦૦૦૦૦:૦૦ વાસ્મો દ્વારામંજુર કરવામાં આવેલ.મથડા ગામમાં પાણીને સ્વતંત્ર યોજના ઉભી કરવામાં આવી.આ યોજનાને સફળ બનાવવા પંચાયત દ્વારા એક વ્યક્તિની નિમણુક કરેલ છે.જેને પંચાયત મહેનતાણાપેટેદર મહીને રૂપીયા ૨૫૦૦ ચુકવવામાં આવે છે.આ ખર્ચ નિભાવણી માટે પચાયત નીતિ નિયમો તથા એક મહિનાના ૨૦ રૂપીયા પાણી વેરા તરીકે નિયમિત ઉગરાવે છે.આ વ્યવસ્થા થી ગામમાં ૩૫૦ ઘરોમાં નળ કનેક્શન થી હાલમાં ૮ કલાક નિયમિત પાણી મડી રહે છે.પંચાયતની પહેલ થી મથડા ગામ સ્વતંત્ર પાણી યોજના ની નિભાવણી કરી રયું છે.આમ મથડા ગ્રામ પંચાયત દ્વારા એક આ વિસ્તારમાં નવી પહેલ કરીને પીવાના પાણી માટે કોઈ ઉપર આધારિત રહેવું પડતું નથી .ગામના સહકારથી અને વાસ્મોના સહયોગથી મથડા ગ્રામ પંચાયત સ્વતંત્ર પાણી યોજના ચલાવી રહી છે.મથડા ગ્રામ પંચાયત પાસેથી પ્રેણા લઈ અંજાર તાલુકાની ભલોટ જૂથ ગ્રામ પંચાયત આ દિશામાં પહેલ માંડી છે.